માહિતી

ગોધરા નગરપાલિકા 'અ' વર્ગની નગરપાલિકાઓ માની એક છે

 
ગોધરા નગરપાલિકાના વર્ષ ૨૦૧૨-૨૦૧૩ ના વર્ષ ની કુલ વાર્ષીક આવક અને સુવીધાઓના વાર્ષેક નિભાવ ખર્ચ ની માહીતી
ક્રમ વિગત આવક (લાખ માં)
તમામ પ્રકારના ટેક્ષ, વ્ય.વેરા ભાડાની ફીની તથા કુલ વાર્ષિક આવક(કોઇપણ પ્રકારની ગ્રાન્ટ સિવાય) ૫૫૦.૬૨
કુલ વાર્ષિક મહેકમ ખર્ચ ૭૪૮.૧૬
પાણી પુરવઠાની સુવિધા માટેનો વાર્ષિક નિભાવ ખર્ચ ૩૭૬.૩૨
ભુગર્ભ/ખુલ્લી ગટર સુવિધાનો વાર્ષિક નિભાવ ખર્ચ ૨૪.૭૧
સ્ટ્રીટ લાઇટનો વાર્ષિક નિભાવણી ખર્ચ ૬૯.૭
સ્વચ્છતા અને સફાઇનો વાર્ષિક નિભાવ ખર્ચ ૧૪૮.૮૩
ન.પા.દ્વ્રારા પુરી પાડવામાં આવતી અન્ય સુવિધાનો વાર્ષિક નિભાવ ખર્ચ ૩૧.૦૫
માર્ચ-૨૦૧૩ અંતિત વોટર વર્ક્સની બાકી વીજબીલની વિગત -મુદ્દલ ૧૦૧૦
માર્ચ-૨૦૧૩ અંતિત વોટર વર્ક્સની બાકી વીજબીલની વિગત -ડીપીસીની રકમ ૬૧૦
૧૦ માર્ચ-૨૦૧૩ અંતિત સ્ટ્રીટ લાઇટની બાકી વીજબીલની વિગત -મુદ્દલ
૧૧ માર્ચ-૨૦૧૩ અંતિત સ્ટ્રીટ લાઇટની બાકી વીજબીલની વિગત -ડીપીસીની રકમ ૧૨