તા.૨૬/૦૫/૨૦૧૬

(૧) ડો.કુમાર હોસ્પિટલ વળી ગલીમાં સી.સી. રોડ ની કામગીરી પૂર્ણ (૨)રોડ બ્યુટીફીકેશન વર્ક - ગાંધીચોક (૩) માર્કેટિંગ યાર્ડ ની પાછળ સી.સી. રોડની કામગીરી ચાલુ (૪) મુન્ના વે-બ્રીજ થી કલાભાઈ પેટ્રોલ પંપ સુધીનો રીસ્ટોરેશનની કામગીરી ચાલુ. (૫)મજાવર રોડ રીપેરીંગ - રી કાર્પેટ વર્ક ચાલુ. (૬) અમનપાર્ક માં પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાનુ કામ ચાલુ. (૭)ક્રિશ્ના સિનેમાના ઢાળમા પુર-સરક્ષણ દીવાલની કામગીરીનું મુહુર્ત.