તા.૦૧/૦૬/૨૦૧૬

મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત "હાઉસિંગ ઓર ઓલ" ના મિશનને સાર્થક કરતી "મુખ્યમંત્રી ગૃહ યોજના" 

EWS તથા LIG કક્ષાના આવક જૂથ માટે મકાનોની જરૂરિયાત હેતુ 

ડીમાંડ સર્વે તા.૦૧/૦૬/૨૦૧૬ થી આરંભ

ફોર્મ મેળવવાનુ સ્થળ : નગરપાલિકા ગોધરા