ગોધરા નગરપાલિકા હસ્તકના ગોધરાના હાર્દ સમા રામ સાગર તળાવમાં ગેરકાયદેસર મચ્છીમારી કરનાર સામે નગરપાલિકાની લાલઆંખ.
ફાયર વિભાગના ચીફ ફાયર સુપ્રીન્ટેન્ડન્ટશ્રી પી.એસ.સોલંકી તેમજ વિજયભાઈ શર્માની ટીમે મચ્છીમારી કરનારની સાત નાવડી જપ્ત કરી